હોળીની રાત્રે ગમવા અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસીયા સામે કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં પણ જામીન ન થાય અને પાટીદાર સમાજની દીકરી મૃત્યુ પામી તેને એક કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે અને જે ગાયલો છે તેઓના પરિવારને દસ દસ લાખ રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે અનોખી રીતે ગાંધીનગર ગૃહથી પગપાળા હું પોતે કોઠી ચાર રસ્તા સુધી વડોદરાની જનતાને જાગૃત કરવા નીકળવાનો છું તો આપ આપની પ્રતિષ્ઠિત ચેનલમાં અને ન્યુઝ પેપરમાં મારી રજૂઆત બતાવશો….
સત્તાધારીઓને જગાડવા માટે અનોખી રીતે જાગૃત કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે
પાટીદાર સમાજની દીકરી એ જીવ ગુમાવ્યો છે ત્યારે કહેવાતા પાટીદાર નેતાઓ ધારાસભ્યો ક્યાં ખોવાઈ ગયા.. કોઈ આશ્વાસન આપવા આવ્યું નથી ખાલી રાજનીતિ કરી ખાવી છે સમાજના નામે વોર્ડ બેંક ની રાજનીતિ કરવી છે પરંતુ જ્યારે આજે દીકરીને જરૂર છે દીકરીના સમાજને જરૂર છે ત્યારે કોઈ પાટીદાર નેતા આશ્વાસન આપવા શુદ્ધ ગયું નથી
અનધર રાઉન્ડનો ન્યાય ક્યારે ? વડોદરાની જનતા સત્તા દિવસોને પૂછી રહી છે

