ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બીલની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેઓ યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે. છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે હાથમાં કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રાજ્યમાં યુસીસી લાગુ ન કરવાની વિનંતી કરવામાં આવી હતી.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

