33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચનાનો વિરોધ જાહેર કર્યો.

ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બીલની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેઓ યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે. છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે હાથમાં કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રાજ્યમાં યુસીસી લાગુ ન કરવાની વિનંતી કરવામાં આવી હતી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું

admin

પંડ્યા બ્રિજ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો

admin

પત્નિના વિશ્વાસઘાત અને આડા સબંધોની શંકાએ પતિએ પત્નીને દંડા વડે માર મારતા પત્નીનું સારવાર દરમ્યાન મુત્યુ

admin

Leave a Comment