Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના હમીરપુરા પ્રા.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરી રહ્યા હોવાનો વિડિઓ વાયરલ

અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાંય શિક્ષણ વિભાગ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા લઈ ભીનું સંકેલી રહ્યું છે.

આદિવાસી બાળકો અભ્યાસ કરવા આવે કે શોચાલય સફાઈ કરવા મોટો પ્રશ્ન.

આ વિડિયો જાગ્રુત નાગરિકે વાયરલ કર્યો હોવાનો અનુમાન છે.

આ વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?

આદિવાસી માસૂમ વિધાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે….?

આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે ?

આવા અનેક વાર વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસુબ વિધાર્થીઓ પાસે કામ કરાવે છે

આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં 64 હજાર હેકટર માંથી 52 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

admin

છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છકડામાં લઇ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

નસવાડી તાલુકાની ગોયાવાંટ પ્રાથમિક શાળામાં એકજ શિક્ષક 170થી વધુ વિદ્યાર્થીઓને છ વર્ગખંડમાં રામ ભરોસે

admin

Leave a Comment