40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સોશીયલ મીડીયામા વાયરલ થયેલ વીડીયો જેમા એક ઇસમ જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હોય જેને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સયાજીગંજ પોલીસ

ગઇકાલ તા.૧૮/૦૧/૨૦૨૬ ના રોજ સોશ્યલ મીડીયા એપલીકેશન ઇન્સ્ટાગ્રામમાં એક રીલ વાયરલ થયેલ જે રીલ જોતા એક મોટર સાયકલ ચાલક નરહરી સર્કલ પાસે આવેલ સરોજીનીદેવી ગર્લ્સ હોસ્ટેલ ખાતે જાહેર રોડ પર અશ્લીલ ચેનચાળા કરતો જોવા મળેલ હોય જેથી આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવી જરૂરી હોય જેથી ત્વરીત આ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
વાયરલ વીડીયોમા જણાય આવેલ મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર આધારે તપાસ કરી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે આરોપીને ગણતરીના કલાકોમા શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમનુ નામ

(૧) ફિરોઝ ગફાર ખલીફા પઠાણ હાલ રહે-મકાન નં ૨૧/૨૨ ક્રિષ્ણાપાર્ક સોસાયટી છાયાપુરી રેલ્વે સ્ટેશન રોડ છાણી વડોદરા શહેર મુળ રહે- રાજીવનગર બંગાલી ગલી ખજરાના ગામ તા. જી. ઈન્દોર

Related posts

વાઘોડીયા વડોદરા રોડ પર સીટીબસ ચાલકના બેફામ ડ્રાયવીંગને કારણે સર્જાયો વધુ એક અકસ્માત

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા વડોદરા શહેર પોલીસ તંત્ર હવે ખરેખર એક્શન મોડમાં આવી

admin

કલેકટર કચેરી સંકલનની બેઠકસાંસદે સરકારી જમીનો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણોને લઇ કલેક્ટરને ઘ્યાન દોર્યું, તો ધારાસભ્યોએ પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નો ના નિરાકરણ માટે કલેકટરને રજૂઆત કરી

admin

Leave a Comment