43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જંયતિ અવસરે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર માં ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલું પંચરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જ્ન્મ જંયતિ અવસરે સયાજીગંજ વિધાનસભાના દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સરદાર વલ્લભભાઈ પટેલ ની150મી જન્મ જયંતી ના અવસર સયાજી ગંજ વિઘાન સભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા પંચ રત્ન બિલ્ડીંગ થી નીકળી જૈન મંદિર સ્થીત થઈ ઝાંસીની રાણી સર્કલ ખાતે આ પદયાત્રાનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દેશના લોકોએ એકતા બની રહે એ હેતુ થી યુનિટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય કેયુર રોકડીયા અને પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કાઉન્સિલરો તેમજ નગર જનો જોડાયા હતા જેમાં દેશ ભક્તિના ગીતો ની રમઝટ સાથે નીકળેલી પદયાત્રા એ લોકોમાં એકતાની ભાવના જગાડી હતી આ પદયાત્રા ઇલોરા પાર્ક નીકળી ઝાંસીની કી રાણી સર્કલ કાચે પહોંચી હતી ત્યાં વોર્ડ નંબર 9 યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરે દ્વારા પદયાત્રાની ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રા પર અનોખી રીતે પુષ્પ વર્ષા વરસાવામાં આવી હતી અને ઝાંસી કી રાણી સર્કલ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઝાંસી કી રાણી સર્કલ અરુણાચલ ચાર રસ્તા આચાર્ય હોસ્પિટલ દશામાં ચોકડી અને આઈટીઆઈ ચાર રસ્તા થી નીકળી સહયોગ ગાર્ડન પંચવટી સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

Related posts

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ ની ટ્રાફિક શાખામાં બદલી થતાં લોકોમાં દુઃખતાનું વાતાવરણ જોવા મળ્યું

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કોર્પોરેશનના જેસીબીને અકસ્માત સર્જ્યો

admin

વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ

admin

Leave a Comment