Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રતાપ નગર બ્રિજ ઉપરથી એક યુવકે કૂદકો મારતા ઘટના સ્થળ પર મોત

વડોદરાના પ્રતાપ નગર બ્રિજ ઉપરથી વાડી મોહમ્મદ તળાવ પાસે રહેતો એક યુવક વુડાના મકાનમાં રહેતો આજે સવારે પ્રતાપ નગર બ્રિજ ઉપરથી કૂદકો મારતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી પરિવારો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી વડોદરા રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે

Related posts

વડોદરા શહેર માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી

admin

વડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસની રેડ 11 ખેલીઓ ઝડપાયા

admin

સાવલી તાલુકાની 26 ગ્રામપંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી

admin

Leave a Comment