વડોદરાવડોદરા જિલ્લોવડોદરાના ટીપી 13માં આવેલ કેનાલમાં યુવાન ડૂબ્યો by adminMarch 13, 2025March 13, 2025069 Share0 શહેરના ટીપી 13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 18 વર્ષીય યુવાન ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો સંદેશો મળતા વડોદરા ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું છે અને ગુમ યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવાનનું નામ સરફરાજ પઠાણ હોવાનું સામે આવ્યું છે.