27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ટીપી 13માં આવેલ કેનાલમાં યુવાન ડૂબ્યો

શહેરના ટીપી 13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 18 વર્ષીય યુવાન ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો સંદેશો મળતા વડોદરા ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું છે અને ગુમ યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવાનનું નામ સરફરાજ પઠાણ હોવાનું સામે આવ્યું છે.

Related posts

મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ

admin

ધોરણ 10 અને 12માં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન

admin

વડોદરાના ગોરવામાં 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બેઝમેન્ટમાં લઇ જઇને દુ-ષ્કર્મ આચર્યું

admin

Leave a Comment