31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્રારા એક દુકાન માંથી આશરે ૭૦૦ કિલો મરચા પાવડરનો જથ્થોને સીઝ કરવામાં આવ્યો.

ત્યોહાર નજીક આવતા જ વડોદરા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એક્શન મોડામાં આવી ગયી. આજ રોજ એ પી એમ સી માર્કેટ હાથીખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં મધુવન ટર્ડર્સ નામની દુકાનમાં ચેકીંગ દરમ્યાન અખાદ્ય મરચા પાવડર પકડાતા આશરે ૭૦૦ કિલો મરચા પાવડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. જેની આગળની જરૂરી કાર્યવાહી ફાયનલ રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે. અગાઉ પણ આજ વેપારીને ત્યાં ૨૮ કિલ્લો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.

Related posts

તુલસી વિવાહ મહોત્સવ – કાંધી ગામમાં ભક્તિભાવથી ઉજવાયો

admin

Déchiffrer l’Aléatoire au Regent Play Casino

admin

છોટાઉદેપુરના જંગલોમાં થતા સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા

admin

Leave a Comment