Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બૅંગકૉક ભાગવા જતો આરોપી ઝડપાયો!

વડોદરાના ચકચારી માનવ તસ્કરીકાંડના આરોપીને પોલીસ ઘણાસમયથી શોધી રહી છે.વિદેશમાં મોકલવાના નામે માનવ તસ્કરી કરવાના કેસમાં આરોપી વકીલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદનું નામ ખુલ્યું હતું,વકીલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદ પોલીસને ચકમો આપી ભાગતો ફરતો હતો,દરમિયાન આરોપી મુંબઈથી બૅંગકૉક ભગવાન ફિરાકમાં હતો જોકે મુંબઈ એરપોર્ટમાં ઈશ્યુ કરવામાં આવેલ એલઓસીના આધારે એરપોર્ટના અધિકરીઓએ આરોપી અહમદને પકડી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જાણ કરી હતી,પોલીસે આરોપી વકીલ અહેમદનો કબ્જો મેળવી વધુ તાપસ હાથ ધરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર તાલુકાના શહેરી વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યું અને ચાંદીપુરા જેવા રોગોને અટકાયતી પગલા ભરવા અંતર્ગત અર્બન હેલ્થ ટીમ અને તાલુકા હેલ્થ ટીમ જેમા કુલ ૩૧ ટીમો ઉતારવામાં આવી હતી.

admin

ડભોઇમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

admin

એમ.એસ.યુનિવર્સિટીનીફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ખાતે વિદ્યાર્થીઓ માટે“સ્ટ્રેસ ટુ સ્ટેજ પ્રેઝન્સ” યોગ વર્કશોપનું સફળ આયોજન

admin

Leave a Comment