36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ

વડોદરામાં ચર્ચાસ્પદ બનેલા રક્ષિતકાંડ અને વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે પોલીસ પર માછલાં ધોવય હતા જે બાદ હવે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે,પોલીસ રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરી રહી છે ગતરાત્રે પોલીસ અને પાલિકા તંત્ર દ્ધારા વિવિધ વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી,લારીગલ્લા પર અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસી રહેતા હોય છે.આ દરમિયાન દબાણ શાખાની ટિમ સાથે બોલાચાલી કરતા વેપારીઓની પણ પોલીસે અટકાયત કરી હતી.

Related posts

વડોદરા વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે કાર ભડકે બળી

admin

વડોદરા શહેરમાં 150 વર્ષથી કૂવાના થાળા પર બિરાજતા શ્રી સિદ્ધનાથ ગણપતિ

admin

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે એક હડકાઈ લો શ્વાન આશરે 10 વ્યક્તિને કરડતા ગામમાં ભયનું વાતાવરણ પેદા થયું

admin

Leave a Comment