Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લગભગ 75 દિવસ બાદ ચૈતર વસાવા જેલ મુક્ત ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર

આખરે આજે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા શરતી જામીન પર મુક્ત થયા હતા,આજે તેઓ લગભગ 75 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.વહેલી સવારથી જેલ બહાર સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા જ સમર્થકો તેમને ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું, હાઈકોર્ટ દ્વારા ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.AAP ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટ કાર્યવાહી સિવાય ડેડીયાપાડા વિસ્તારમાં જઈ શકશે નહિ.

Related posts

વડોદરામાં 538 કરોડના વિકાસ કાર્યોની ભેટ, ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન

admin

વડોદરા શહેર મહાત્મા ગાંધી નગરગૃહની સામે, જ્યુબેલીબાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો..

admin

વડોદરામાં વ્યાજખોરથી કંટાળી આપઘાતનો પ્રયાસનો મામલો

admin

Leave a Comment