40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલય ઓપનિંગ બાદ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલય ઓપનિંગ બાદ મહત્વપૂર્ણ બીજી બેઠક

શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

આગામી દિવસમાં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ મળે તે માટે થશે આંદોલન,

વડાપ્રધાન સુધી પત્રના માધ્યમથી મોકલાવવામાં આવી રજૂઆત,

વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં પ્રજાસક્તિક ડેમોક્રેટી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે,

હાથે તેલ લગાવીને આવેલા લોકોને પાર્ટીમાંથી તો ગાડી મુકવામાં આવશે,

નીડર ઉમેદવાર વોર્ડ પ્રમાણે સુધી ચૂંટણી લડવામાં આવશે

https://www.facebook.com/share/v/15a9ZeT7BU

Related posts

કૃષ્ણ જન્માષ્ટમી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે કપડા વગેરે નું વેચાણ શરૂ થઈ ગયું

admin

વડોદરાના ફતેપુરા ત્રણ રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણીના ફુવારા ઉછળ્યા

admin

વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના કુલ ૧૨૦ ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પુર્વેની પરીક્ષાલક્ષી ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment