Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં જ ક્રેશ થયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેકઓફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. બીએસએફની ટુકડી ઘટનાસ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઇ છે.

Related posts

અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં ક્રેશ થવાના CCTV સામે આવ્યા

admin

અમદાવાદથી પીર ભડિયાદ સુધી પગપાળા ભવ્ય મેદનીનું પ્રસ્થાન

admin

લીંબડી ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા “કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ”નું આયોજન

admin

Leave a Comment