33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ રોડ પર જતા માર્ગ પર ભુવો

શહેરના મનીષા ચોકડીથી વાસણા તરફ રોડ પર જતા માર્ગ પર ભુવો પડવાની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે લોકોમાં ભય ફેલાયો છે.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનીષા ચોકડી થી વાસણા તરફ રોડ જતા માર્ગ પર ભુવો પડવાની સ્થિતિ સર્જાઇ છે.સમગ્ર રોડ બેસી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ગત રોજ એક ઓટો રીક્ષા અહીં ફસાઈ ગઈ હતી.જોકે, સદનસીબે કોઈ જાનહાની ન થઈ.ત્યારે,સ્થાનિકો દ્વારા વૃક્ષો અને બેરીકેટ લગાવવામાં આવ્યું છે.હાલ મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે,તેવી સૂચના દર્શાવતું બોર્ડ લગાવાયું છે. પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી.કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

Related posts

વર્લ્ડ ઓબેસિટી દિવસ નિમિત્તે વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં આવેલ દેવર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી મેદસ્વિતા નિવારણ કેમ્પનું આયોજન

admin

વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ

admin

વડોદરાના નટુભાઈ સર્કલ પાસે સિગ્નલ પોલ સાથે લકઝરી બસ અથડાઈ, પોલ તૂટી પડ્યો

admin

Leave a Comment