સાવલી ની BK પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા અખંડભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ જેમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મુખ્યવક્તાગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ભારતસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓ ને અખંડભારતની ભૂતકાળમાં ભૌગોલિક સ્થિતિ સહિત પ્રાચીન ઇતિહાસ થી માહિતગાર કર્યાહતાં આ અખંડભારત સંકલ્પ દિવસની ઉજવણીમાં કોલેજ આચાર્ય વશિષ્ઠધર દ્વિવેદી,નગરઅધ્યક્ષ અંકુરભાઈ પાઠક નગરમંત્રી,નરેન્દ્રભાઈ ચોવ્હાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં અને સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયુંહતું

