36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકો નાબાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું

બાણજ થી ટીમ્બરવા જતાં કેનાલ રોડ ની બાજુની ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યું બાળક

બાળક નો રડવાનો અવાજ સાંભળી ગ્રામજનોએ બાળકને ઝાડી ઝાંખરામાંથી બહાર કઢાયો

બાળકને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે શિનોર ના મોટા ફોફળિયા હોસ્પિટલ ખસેડાયું

હાલમાં બાળક સારવાર માટે મોટા ફોફળીયા સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયું..

હાલ પોલીસે બાળકના માતા – પિતાની શોધખોળ હાથ ધરી ..

બનાવ ને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ..

બનાવ સ્થળે લોકટોળા ઉમટયાં..

Related posts

વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત ટુરીઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫

admin

વડોદરાના તરસાલીમાં ગઈકાલ મોડી રાતે અકસ્માત થયું હતું…

admin

વડોદરામાં 4 દિવસમાં 24 જેટ મગરોનું રેસ્ક્યુ

admin

Leave a Comment