43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તરસાલીમાં ગઈકાલ મોડી રાતે અકસ્માત થયું હતું…


એક તરફ ન રોડ કામ ચાલતા હોવાથી વન વે વાહનો ચાલતા હતા કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પ્રકારના સાઇન એજીસ ના હોવાથી આ બનાવ બન્યા હોવાનો લોક ચર્ચા થઈ રહી છે…કાર સાથે ન અકસ્માતમાં જેમાં એક બીકે ચાલક ઘટના ગંભીર ઇજા પહોંચી હતી, ત્યાર બાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિભ્યું હતું..પૂર્વ મેયર નિલેશ રાઠોડ નિલેશ રાઠોડ તેમના વિસ્તારના યુવક હોવાથી પોસ્ટમોર્ટમ અર્થે પહોંચ્યા હતા…વધુમાં નિલેશભાઈએ જણાવ્યું આમાં પોલીસ તપાસમાં શું બહાર આવશે તેની રાહ જોઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવામાં આવશે..

Related posts

પૌવાવાલાની ગલી ની બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ…

admin

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઘાયલ થયેલ દિલીપ પઢીયારનું 27 દિવસની સારવાર બાદ મો-ત

admin

Leave a Comment