33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

વડોદરા શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરનાર ઈસમો વિરૂદ્ધની ઝુંબેશ અંતર્ગત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિરીંગ કોલેજ ઓડિટોરિયમ ખાતે લોકદરબારમાં પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ભોગબનનારે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠાવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો છે. તો સામે પોલીસે તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી છે.

Related posts

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “વિશ્વ બ્રેઈલ દિવસ”ના દિવસે દિવ્યાંગજનો માટે વિશેષ કાર્યક્રમ

admin

કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બ્લડ કલેક્શન

admin

વડોદરા શહેર – જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં મીટીંગ

admin

Leave a Comment