33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરઘોડામાં પોલીસે આરોપીના હાથમાં DVR પકડાવ્યું

20-11-24ના રોજ સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં બે યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના ઘટતા હત્યાનો પ્રયાસ , રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની વિગત એવી છે કે, ફરિયાદી અનશભાઈના આરોપી ઇશામુદ્દીન સૈયદની બહેન સાથે આડાસંબંધની આશંકાએ ઇશામુદ્દીન સૈયદ સહીત 8 શખ્સોની ટોળકીએ અનશનું આયુર્વેદિક ત્રણ રસ્તાથી અપહરણ કરી મદાર મહોલ્લા ખાતે ગોંધી રાખી અનશને માથામાં તલવારના ઘા મારી લાકડી, પંચ જેવા હથિયારોથી ઇજા પહોંચાડી બચાવવા આવેલ રાહદારી ઇબ્રાહિમને પણ ઇજા પહોંચાડી ઘાયલ કર્યા હતા. દરમ્યાન આરોપી ઇશામુદ્દીનએ કોર્ટમાં સરન્ડર કરતા બાકી તપાસ માટે પોલીસે કબ્જો મેળવી બનાવ સ્થળનું રિકંસ્ટ્રક્શન સાથે પંચનામું કરી વોન્ટેડ આરોપી તથા હથિયાર રિકવર કરવાની તજવીઝ હાથ ધરી છે.

Related posts

સ્માર્ટ સીટી વડોદરામાં ગટર મા બની ગુફા

admin

દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામૂક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો

admin

વડોદરાના નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા

admin

Leave a Comment