43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાઈઝેરીયન ગેંગના 500 થી વધુ બેન્ક ખાતા

વડોદરા સાયબર ક્રાઇમ ખાતે ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા રિકવેસ્ટ મોકલી વિદેશમાં એન્જીનીયર હોવાની ઓળખ આપી વિશ્વાસ કેળવી મિત્રતા કેળવ્યા બાદ પાર્સલ ક્લિયરસન્સના નામે 2.65 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ નાણાં દિલ્લી ખાતેના ATMથી ઉપડ્યા હોય ટિમ રવાના કરી હતી. અને 3 નાઈઝેરીયન નાગરિકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તેમની પાસેથી 500 થી વધુ બેન્ક ખાતા મળી આવ્યા હોય જેમાં 900 થી વધુ ફરિયાદો છે. અંદાજે 15 કરોડથી વધુના કૌભાંડની આશઁકા છે.

Related posts

ડભોઇ ૭ વર્ષની લાંબી રાહનો અંત: ડભોઈ-કરજણ બ્રોડગેજ રેલવે લાઈન પર પેસેન્જર ટ્રેનનું સફળ પરીક્ષણ

admin

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ માટે કોઈ પણ જાતના ટ્રાફિક નિયમો લાગુ પડતા નથી

admin

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા

admin

Leave a Comment