32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માં છાણી દશામાં કેનાલ પાસે ડમ્પર અને બાઇક સવાર વચ્ચે થયો અકસ્માત

વડોદરા શહેરની છાણી દશામાં કેનાલ પાસે સિમેન્ટ કોંક્રિટના ડમ્પરની અડફેટે પાદરાના લતીપુરા ગામે રહેતા અમિતચંદ્ર મિસ્ત્રીનું ઘટના સ્થળ પર મોત થયું છે. સિમેન્ટ કોંક્રિટ ડમ્પરના પૈડા યુવાનના માથા ઉપર ફરી વળતાં ઘટના સ્થળ પર જ મોત થયું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

Related posts

કન્ટેનરમાં ડ્રાઇવર ફસાયેલ ડ્રાઇવર રેસ્ક્યુ

admin

ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ નમી પડતા જોખમી સાબિત થઈ

admin

ગેરકાયદેસર દબાણો પર વડોદરા મહાનગર પાલિકાનો ભૂતડી ઝાંપા ખાતે ગેર કાયદેસર દબાણો અને શેડ નો સપાટો પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી

admin

Leave a Comment