35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ રમત નું આયોજન કરવામાં આવ્યું

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંચલિત ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર વડોદરા દ્વાર આયોજીત ખેલો ઈન્ડિયા રાઈઝીગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન આજ રોજ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ રમત નું આયોજન કરવામાં આવેલ જેમાં 10 પ્રકારના શારીરિક ટેસ્ટ રાખવામાં આવેલ હતા અને એક સ્પેસિફિક ટેસ્ટ રાખવામા આવેલ હતો. જેમાં લોંગ જમ્પિંગ હાય જમ્પિંગ શોર્ટ જમ્પિંગ રનીંગ જેવા અનેક રમતો યોજાઈ જેમા ૫૦૦ જેટ્લા ખેલાડિઓએ ભાગ લિધેલ હતો. વડોદરા જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારિ શ્રી વિસ્મય વ્યાસ અને જિલ્લા રમત ગમત અધિકારિ શ્રી દિનેશ કદમ . લક્ષ્મણ કરંજ ગાવકર ગુજરાત સ્ટેટ એથેલિક્સ એસોસિયેશનના સેક્રેટરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

સાવલી તાલુકાના મંજુસર, ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દૂપરિસદના અધ્યક્ષએ મુલાકાત કરી

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા એકઠો કરેલ કચરો રોડ પર આવી ગયો

admin

ડભોઇની નામાંકિત જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment