40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા તાલુકાના આસોજ ગામમાંની આજુ બાજુ માં આવતા ગામો મોટા પાયે લોકો ને નુકશાની લોકો ને વળતર સારું મળે તેવી માંગણી

વડોદરા માં પુર ની પરિસ્થિતિ માં વડોદરા તાલુકા ના આસોજ ગામ માં ની આજુ બાજુ માં આવતા ગામો મોટા પાયે લોકો ને નુકશાની થઈ છે. ખેડૂતો ના મોટા પાયે પાફ બગાડીયા છે. તેનું લોકો ને વળતર સારું મળે તેવી અમારી માંગણી .

આસોજ ગામ માં વિશ્વામિત્રી નદી નુ જે પાણી છે તે દરેક માણસ ને નુકશાન કર્યું છે અને આસોજ ગામ માં ગરીબ માણસો ના કાચા મકાનો અને છાપરાઓ ૯ થી ૧૦ મકાનો પડી ગયા છે ,તેવા લોકો ને વળતર સારું મળે અને તેવા લોકો ના તાત્કાલિક ધોરણે મકાન બનાવવા માં આવે તેવી અમારી તથા અમારા ગામ જાણો ની માંગણી છે, અને આવી મુસીબત માં આસોજ ગામ માં એક પણ ભાજબ ના નેતા એકપણ લોકો ની મુલાકાતે આવ્યા નથી અને એકપણ જાત ની સહાય કરવામાં આવી નથી ભાજબ ના નેતાઓ દ્રારા, અને સવ નો સાથ સવ નો વિકાસ તેથી ભાજબ સરકાર, ગામ માં છેડા ના માનવી સુધી પોહચેલી ભાજબ સરકાર વડોદરા તાલુકા નુ આસોજ ગામ વડોદરા થી ૮/૯ કિલો મીટરે આવેલ છે ત્યા કોઈ જોવા નથી આવ્યું તો બીજા ગામો ની શુ હાલત હશે . અને વડોદરા તાલુકા ભાજબ સંગઠન જેના હિસાબે ચાલે છે તે આસોજ ગામ ની બાજુ માં આવેલ દુમાડ ગામ ની સંગઠન ના મોટા વ્યક્તિ રહે છે અને કહે છે કે વડોદરા ભાજબ સંગઠન અમે જેવુ કહીએ એવું ચાલે પરંતુ એ પણ વ્યક્તિ આસોજગામ ની મુલાકાતે આવ્યા નથી અને ચુંટણી વખતે મોટી મોટી વાતો કરી ગયા તા અને ગામ મો ફોટા પડાવવા જલદી જલદી દોડી ને આવે છે પરનતું ગરીબ માણસો ની સેવા કરવા નથી આવ્યા અને તેવો વડોદરા શહેર નુ ભાજબ સંગઠન આવા મતલબી લોકો પર જ છે. ગામ માં બોલાઈ ને ગધેડા પર બેસાડીને વરઘોડો કડવા ની જરૂર છે. આવા મતલબી લોકો ને અને આવા લોકો ના લીધે વડોદરા ભાજબ સંગઠન નુ નામ ખરાબ થાય છે. અને તેવા લોકો ને સરકાર ની ખોટી ખોટી યોજના ની લાલચ આપીને ગરીબ માણસો ના મત લઈ જાય છે અને ચાલુ વર્ષ માં આસોજ ગામ માં ૧ મહિના ની અંદર ર વખત પાણી આઈ ત્યારે કે પહેલી વખત પાણી આવ્યું તેમાં ભાજબ સંગઠન લોકો તથા અધિકારી ઓ એ ગરીબ લોકો ની મજાક ઉડાડીને અને લોકો ના ડોક્યુમેન્ટ માંગી અને લોકો ના બેંક ના ખાતા નંબર માંગી ને ખાતા માં ૩૦૦૦ રૂપિયા આવશે તેવી ખોટી લાલચ આપી ને આજ દિન સુધી પૈસા આવ્યા નથી અને બીજી વખત પાણી ભરાય પછી કેશ ડોન ના નામે લોકો ની મજાક ઉડાડીને વકતીગત ખાલી ૧૦૦ રૂપિયા આપીને લોકો ને બીજી વખત પણ ખાતા માં ૨૫૦૦ રૂપિયા આવશે. તેવી આશા બતાઈ છે પરંતુ તે અગાઉ થયું એ હવે ના થાય તેવી અમારી માંગણી છે . અને આ વળતર ખેડૂતો ને ૫૦% રકમ મળે તેવી અમારી માંગણી છે, જો આ અરજી મળતાની ૧૦ દિવસ ની અંદર લોકો ને વળતર નહી માંડે તો અમે લોકો ને સાથે રાખી ને માનહાનિ નો દાવો કારીસું,

Related posts

ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ને વ્યાપક નુકસાન

admin

દબાણ શાખા દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ દ્વારા મેયરને રજૂઆત

admin

મોરેશીયસની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment