32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મુખ્ય માર્ગ ભીષ્માર બનતા રોડ પર હેલ્મેટ મૂકી ને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ

વડોદરા શહેર આજવા રોડ સિકંદર પુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારનો મુખ્ય માર્ગ ભીષ્માર બનતા સામાજીક કાર્યકર કમલેશ પરમારએ રોડ પર હેલ્મેટ મૂકી ને હેલ્મેટની પૂજા કરી તંત્ર ને જગાડવાનો પ્રયાસ…

વડોદરા શહેરમાં રોડ રસ્તા પર શાળાના કારણે અનેક અકસ્માતના બનાવો બન્યા છે પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નથી તેવામાં આગામી 15 સપ્ટેમ્બર ના રોજ હેલ્મેટ નો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ખાડા ને લઈને વિરોધ કર્યા છે ત્યારે વડોદરા શહેર આજવા રોડ થી સિકંદરપુરા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય માર્ગોને રીપેરીંગ કામકાજ માટે કરોડો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા અનેક વખત તંત્ર ને રજૂઆત કર્યા છતાં તંત્ર નું પેટનું પાણી ફાલતુ નથી અને આ ખરાબ રોડ રસ્તા પર સ્થાનિક લોકો અવાર-જવર કરતા હોય છે અને સ્થાનિક લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા રોડ પર બેસી હેલ્મેટ ની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર જણાવ્યું કે

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટના હિંમત ભવન વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવતા લોકોમાં રોષ

admin

કોરોના સામે એસ.એસ.જી.હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું ! ઓક્સિજન પ્લાન્ટ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર

admin

નાગરવાડા વિસ્તારમાં એક ઈસમ દ્વારા ગેરકાયદે દબાણ ઊભું કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

admin

Leave a Comment