36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાના વનાળા ગામે કોળી યુવાનની હત્યાની ઘટના બની…

મળતી માહિતી મુજબ હરેશભાઈ હેમુભાઈ સરવૈયા નામનાં 28 વર્ષીય યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું એક જ પરિવારના લોકોમાં ઝઘડો થતાં હત્યા થઈ હોવાનું અનુમાન..

મૃતક યુવાનને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

ચુડા પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ

ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા..

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડા સિવિલ કોર્ટના પટાંગણમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

admin

લીંબડી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો કોંગ્રેસ પાર્ટી પરાસ્ત.

admin

કુડલા ગામ નજીક હોળીની રાત્રીએ ભયાનક અકસ્માત સર્જાયો

admin

Leave a Comment