36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલ ચાર્જમાં ચોરની ઘટના સામે ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા એક ઈશમ ની અટકાયત કરવામાં આવી

ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલ ચર્ચમાં 28 જૂન ના રોજ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં ચોર દ્વારા ચર્ચની ઓફિસમાં દરવાજો તોડી પ્રવેશ કરી પેટીમાં મુકેલા બાળ ઈશુને મૂર્તિ અને સોનાની ચેન ચોરી કરી હતી જે અંગે ગોરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી જેમાં સીસીટીવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોસના આધારિત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ માં ચોર બાળ ઈસુની મૂર્તિ અને સોનાની ચેન લઈ ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસને આધારે પંડ્યા બ્રિજ નીચે સોનાની ચેન વેચવાની ફિરાગમાં હતો તેને બાત નહી મળતા જે બાર ટીમને શંકા પદ જીગ્નેશકુમાર જયંતીલાલ પટેલિયા રહે વાશો રેસીડેન્સી એકતાનગર સામે છાણી રહેતા ની અટકાયત કરી હતી જે અંગે પુરાવા રજૂ કરતા કહેતા ઇસમ એ યોગ્ય જવાબ ન આપતા પોલીસે ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલા ચર્ચમાં તે અગાઉ પ્રાર્થના કરવા માટે ગયો હતો ત્યાં તેને બાળીશું ની પ્રતિમા અને સોનાની ચેન પહેરેલું હોવાથી તેના ધ્યાને આવ્યું હતું જેથી રાત્રિના સમયે તેણે ચર્ચમાં જઈને પથ્થર વડે કાચ તોડી બાળ ઈસુની મૂર્તિ ને પહેરાવેલી સોનાની ચેન લઈ ફરાર થઈ ગયો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ કરતા આરોપી પાસે પાંચ ગ્રામ વજનની સોનાની ચેન રિકવરી કરવામાં આવી જેની અંદાજિત કિંમત 26,000 રૂપિયા આપવામાં આવી છે સાથે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

Related posts

મુખ્ય માર્ગ ભીષ્માર બનતા રોડ પર હેલ્મેટ મૂકી ને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ

admin

વડોદરા શહેરના કમલાનગર તળાવને નવજીવન : ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાનું પ્રેરક અભિયાન

admin

અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમન વેસ્ટ ઝોનનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું

admin

Leave a Comment