Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના વચલીભીત ગામે નવી વસાહત ફળિયા પાસે આવેલ ચેક ડેમના પાણીના ગરનાળા માંથી એક અજાણ્યા ઇમની લાશ મળી આવી

લાશ મળતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાન કરી,

પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી,

પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ માટે ઝોઝ હોસ્પિટલ ખાતે લાશને ખસેડી,

લાશ કોની છે? તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા

admin

પાનવડ ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન, 41 રક્તદાતાઓએ આપ્યું જીવનદાન

admin

નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલુ હોવા છતાંય ત્રણ ગામ ના ખેડૂતો ને સિંચાઈનું પાણી મળતું નથી.

admin

Leave a Comment