શાળાના બાળકો દ્વારા વિવિધ ગીતો પર ડાન્સ કર્યો હતો……
વડોદરા શહેર માં આવેલ શ્રી લધારામ ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા વિવિધ ગીતો પર ડાન્સ કર્યો હતો જેમાં શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા અને વર્ષ ૨૩-૨૪ ના અકેડમિક ટોપર્સ ને ઈનામ બધા દરમિયાન ઇન્ટર સ્કૂલ કોમ્પિટીશન અને કોકરી કુલર એક્ટિવિટી માં વિદ્યાર્થીઓએ મેડલ અને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સેક્રેટરી સાથે જિલ્લા શિક્ષણના અધિકારી સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

