30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન થવા પામ્યું છે, છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો હતો. નેશનલ હાઇવે ૫૬ ઉપર સ્થિત આ બ્રિજ છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને જાણ થતાં સાંસદ જશુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને બ્રિજ પર પહોચી જવાબદાર વિભાગોને સૂચિત કર્યા હતા. ગઈકાલે જ પાવીજેતપુરના સિહોદ ગામે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હવે છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકશાનથી લોકો ભયભીત થયા છે.

Related posts

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો.

admin

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગમાં ઘર બળી જતાં દંપતીની મુલાકાત લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ આપી તત્કાલ સરકારી સહાય આપવાની તંત્રને સૂચના આપી

admin

બોડેલી પોલીસે બાતમીના આધારે નર્મદા કેનાલ પાસે ક્રેટા ગાડીમાંથી ₹12 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

admin

Leave a Comment