27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો

વડોદરા નગરી હવે ભૂવાનગરી તરીકે ઓળખાવવા લાગી છે ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભૂવાઓ પડ્યા હતા જે સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નં.17મા વધુ એક ભૂવો પડ્યો છે છ માસમાં આ વિસ્તારોમાં સાત જેટલા ભૂવા પડ્યા છે. પેટ્રોલ પંપ નજીક ક જ ભૂવો પડતા વાહનચાલકો, મૂંગા પશુઓ માટે જોખમી બન્યો છે એક કાર આ ભૂવામા ફસાઈ છે જેમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. લોકોએ દોડી આવી મહિલાને બહાર કાઢ્યા. ઇલેક્શન વોર્ડ17મા મ્યુનિ. કાઉન્સિલર શૈલેષ પાટીલના વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વે કરી ભૂવાને કોર્ડન કરાયું છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો ની કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા

Related posts

વડોદરા શહેર ભાજપા અનું જાતિ મોરચા દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર ગાંધીનગર ગૃહ, જુબેલી બાગ રોડની સફાઈ કરવામાં આવી

admin

આજવા સરોવર થી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ના સ્તર માં વધારો

admin

રંગલી ચોકડીથી જેતપુર પાવી રોડ ઉપર ટ્રાફીકના દ્રસ્યો જોવા મળ્યા

admin

Leave a Comment