પુરપાટ દોડતા વાહનો યમદૂત બની અનેક પરિવારોને નિરાધાર બનાવે છે ત્યારે વડોદરાના સાવલી હાલોલ રોડ પર વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે,અજાણ્યા વાહને બાઈક સવાર યુવકોને ટક્કર મારી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું.સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
previous post