32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

UCC કાયદો : તમામ ધારાશાસ્ત્રીઓએ માર્ચ યોજી કલેકટરને આપ્યું આવેદન

યુસીસી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજરોજ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. યુસીસી નો કાયદો લાવવાના ગુજરાત સરકારના પ્રયત્નો ને લઈ ને તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી માર્ચ યોજવામાં આવી હતી. તમામ એડવોકેટ કોર્ટના યુનિફોર્મ સાથે જોડાયા હતા.કલેકટર કચેરી પહોંચી કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયના એડવોકેટ પણ જોડાયા હતા.જેઓએ યુસીસી મુદ્દે પોતાના મંતવ્ય પણ આપ્યા હતા. સાથે સાથે લઘુમતી કોમના તમામ લોકોને યુસીસી કમિટીમાં જોડાવવાની આશા પણ વ્યક્ત કરી હતી.

Related posts

Payment Approaches in Online Gambling Enterprises: A Comprehensive Guide

admin

છોટાઉદેપુરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી પર્વ નિમિત્તે નગરમાં ભવ્ય જુલુશ કાઢવામાં આવ્યું

admin

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી.

admin

Leave a Comment