Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલીસ દ્વારા કરેલ ગેર વર્તનને લઈને વડોદરા શહેર શિવસેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

શહેરમાં આવેલ સમા વિસ્તારમાં ગતરોજ મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈને પગપાળા નીકળી શાંતિપૂર્ણ વિરોધ કરવાના હતા ત્યારે સમા પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને મહિલાઓને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા શહેર શિવસેનામાં આક્રોશ જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાનો ટેકનો રૂપિયા નું વળતર પ્રજાને આપવામાં આવતો નથી અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સમા વિસ્તાર ની મહિલાઓ દ્વારા શાંતિપૂર્ણ પદયાત્રા કરી વિરોધ કરવાના હતા જેને લઈને સમા પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરી મહિલાઓને બળજબરીપૂર્વક પોલીસ વાન માં બેસાડવામાં આવ્યા હતા અને મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઇને વડોદરા શહેર શિવસેનામાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ શિવસેના દ્વારા પોલીસ ભવન ખાતે પહોંચી જોઈન્ટ સીપી લીના પાટીલ ને આપી રજૂઆત કરવા માટે કે આ થયેલી કાર્યવાહી પર યોગ્ય આર્ય માહિતી થાય તેવી માંગ કરવામાં આવી હતી

Related posts

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા માટે મદદરૂપ મહિલા સબ સેન્ટર નું ઉદ્ઘાટન

admin

ડભોઇના રામટેકરી પાસે મકાનમાં આગ થી સંપૂર્ણ ઘરવખરી સહિત 15000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ

admin

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર પત્રકાર પરિષદ યોજી

admin

Leave a Comment