Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સમા વિસ્તારમાં પાણીના કકળાટથી મોરચો કાઢતી મહિલાઓ સાથે થયેલા અત્યાચારનેલઈને પત્રકાર પરિષદ

પાણીનો મોરચો લઈને પહોચેલી મહિલાઓની થયેલ અટકાયત ને શું કહ્યું જોઈન્ટ કમિશ્નરે

સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓ સાથે થયેલા અત્યાચાર ને લઈને જોઈન્ટ સીપી લીના પાટીલ દ્વારા યોજાઇ પત્રકાર પરિષદ

જે બનાવ બન્યો છે તુને યોગ્ય તપાસ થશે – લીના પાટીલ

ગાતરોજ સમા વિસ્તારમાં પાણીના મોરચા ને લઈને મહિલાઓ અને પોલીસ વચ્ચે થયેલું ઘર્ષણ ને લઈને વડોદરા શહેર ભારે ચકચાર મચી હતી. આ મામલાને લઈ સમા પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા. મહિલાઓ સાથે થયેલ ઘર્ષણ ને પોલીસ વિભાગ ના જોઇન્ટ કમિશનર કહ્યું તમામ દિશાઓ માં તપાસ થસે
હવે જોવું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે

Related posts

61 વર્ષીય મહિલા દર્દીનું બ્રેઈનડેડ થતાં અંગદાન

admin

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોમાં રોષ

admin

ચાલીસ દીવસ સુઘી ચાલેલા સીંધી સમાજના ચાલિયા મહોત્સવની થઈ પૂર્ણાહુતિ.

admin

Leave a Comment