Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

61 વર્ષીય મહિલા દર્દીનું બ્રેઈનડેડ થતાં અંગદાન

શહેરના અટલાદરા સ્થિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબીબો અને કર્મચારીઓની સમજાવટથી 61 વર્ષીય મહિલા દર્દીનું અંગદાન કરવામાં આવ્યુ છે. આ અંગદાન ઝઘડીયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રસન્ના બાનું પરીવારજનોની સહમતિથી કરાયું હતું. આ અંગદાન થકી તેના પતિ અને પુત્રોએ ત્રણ લોકોનાં નવી જીંદગી આપવાનો નિર્ણય લીધો હતો. આ દર્દી પંચમહાભૂતમાં વિલિન થાય તે પૂર્વે જ બે કીડની અને લીવર મળી પાંચ અંગનું દાન કરાયું. જે ત્રણ લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાવશે.

Related posts

પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવશે

admin

વડોદરાના સમા વિસ્તારમાં પાણીના કકળાટથી મોરચો કાઢતી મહિલાઓ સાથે થયેલા અત્યાચારનેલઈને પત્રકાર પરિષદ

admin

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે ધસી આવેલા લોકટોળા દ્રારા તોડફોડ

admin

Leave a Comment