Uncategorizedવડોદરા શહેરમાં ફરી એક વાર પડ્યો ભૂવો : નવા યાર્ડ રોડ પર પડેલ ભૂવામાં ટેમ્પો ફસાયો by adminNovember 21, 2024November 21, 2024054 Share0 નવા યાર્ડ સરદાર કોર્પોરેટિવ સોસીયટી માં જવા ના માર્ગ પાસે ભૂવો પડતાં રોડ પર થી માલ થી ભરેલો પસાર થતો ટેમ્પો ભૂવા માં ખાબક્યો. ટેમ્પાની પાછળનું વ્હીલ આખું ઘૂસી જતાં ટેમ્પો એક સાઈડ નમી ગયો છે. જેને પગલે આંશિક ટ્રાફિક સર્જાયો હતો.