Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ના મનીષા ચોકડી પાસે એક વધુ એક ભુવો પડ્યો

વડોદરાના મનીષા ચોકડી પાસે એક ભુવો પડ્યો જ્યારે કારચાલક પોતાના ઘરે જતા હતા ત્યારે કાર ભુવા માં પડી અને કાર ચાલકનો આબાદ બચાવ કાર રિવર્સ કરીને કાઢી લીધી જો કે કાર ચાલકે તંત્ર પર આકરા પ્રહાર કર્યા જ્યારે એક વાહન ચાલકે નજરે પણ જોવા મળ્યું જ્યારે વાહન ચાલે તે કીધું કે આ કોર્પોરેશનને ધ્યાન રાખવું છે કોઈપણ વિસ્તારના કાઉન્સિલરો આવ્યા નથી ફોન પણ કર્યો જ્યારે વિસ્તારના રહીશ હોય ઝાડ નાખીને કોટન કર્યું અને સાવધાન નું એક બોર્ડ હતું ત્યાં પડેલ એ બોર્ડ મૂક્યું લોક ટોળા જમ્યા જોવા માટે ભુવો 10 ફૂટની ઉપર મોટો ભુવો હતો

Related posts

SCC computer class તરફથી કોમ્પ્યુટર વિશેની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન

admin

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝન થવાની ઘટના બાદ એબીવીપી દ્વારા ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી

admin

સાવલીમાં સગીર યુવતીનું અપહરણ, લગ્નના ઇરાદે ભગાવી લઈ ગયાનો આરોપ

admin

Leave a Comment