Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું ભવ્ય સ્વાગત

વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા હવે આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ શક્તિ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. બંને દિગ્ગજ નેતાઓની મુલાકાતને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

માહિતી મુજબ, બંને નેતાઓ વડોદરા શહેરમાં એક ખાનગી હોટલમાં ટૂંકું રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન પ્રથમ યાદીમાં જાહેર થયેલા ઉમેદવારો સાથે ખાસ બેઠક યોજાઈ શકે છે, જેમાં આવનારી ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે.

આગામી કાર્યક્રમ અનુસાર, બંને નેતાઓ બીજા દિવસે સવારે લીમખેડા માટે રવાના થશે, જ્યાં તેઓ જંગી જાહેર સભાને સંબોધશે.

Related posts

કોલેરાની અસર વચ્ચે વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાના એક પણ કેસ નોંધાયા નથી !

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

admin

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

admin

Leave a Comment