Genius Daily News
Uncategorized

વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વચ્ચે આવેલ મેલડી માતાના મંદિરે રવિવાર હોવાથી ભાવિભક્તો વહેલી સવારથી દર્શનાર્થે

આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે ભાવિ ભક્તોનું આ મંદિર માં માનતાઓ માંગતા હોય છે અને માં મેલડી એની મનોકામના પુર્ણ પણ કરે છે જેથી કરી ને ભાવીભક્તો દૂર દૂર થી અહીં પગપડા પણ આવતા હોય છે સવારે 3 વાગ્યા થી મંદિર નાં દરવાજા ખુલ્લા મૂકવા માં આવે છે .એની પછી માં ની આરતી કરવા માં આવે છે અને પૂર્ણ દિવસ માઈ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યા માં આવતા હોય છે

Related posts

La discipline des probabilités pour la montée au BonusBet Casino

admin

છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સી.આર.સી.કક્ષાએ “ગરવી ગુજરાત”થીમ પર કલા ઉત્સવ યોજાયો.

admin

વડોદરામાં ગાંધીજી પરના સંગ્રહથી જાણીતા તેમજ હાઉસ મ્યુઝિયમનો કોન્સેપ્ટ પ્રચલિત કરનાર અતુલ શાહ પાસે છે જેમાં 1947ને લગતું ખાસ કલેક્શનનું એક્ઝિબિશન કરવામાં આવ્યું

admin

Leave a Comment