Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારેખત્રીપોળની શ્રીજીની સવારીમાં મહાકાલની સવારીનું પ્રદર્શન

ખત્રી પોળ સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા 31 ઓગસ્ટના રોજ શ્રીજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સવારીમાં પહેલી વખત ઉજ્જૈન મહાકાલ મંદિર દ્વારા જે મહાકાલની સવારી કાઢવામાં આવે છે, તે સવારીનું હરીયાણાના યુવકો દ્વારા આબેહુબ પ્રદર્શન કર્યું હતું. જેમાં એક યુવક શિવજીનું સ્વરૂપ ધારણ કરીને નંદી પર સવાર થયો તો. જ્યારે અન્ય યુવકો અઘોરીના સ્વરૂપમાં જોવા મળ્યાં હતાં. શ્રીજીની આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલની સવારી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. જ્યારે શ્રીજીની સવારીમાં આપ્રદર્શન જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનિય છે કે, મોડી રાત સુધી શ્રીજીની આગમન યાત્રામાં લોકો ડિજેના તાલે ડાન્સ કરતા જોડાયા હતાં.

Related posts

મૃત સ્વજનો ની પાવન અસ્થિ નું નિઃશુલ્ક રીતે માં ગંગા ના સાનિધ્ય હરિદ્વાર માં વિસર્જન કરવાનું સેવાયજ્ઞ

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 21 વિકાસલક્ષી દરખાસ્તોને મંજૂરી

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલુ દશામાં તળાવ ખાતે દશામાંની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવ્યું

admin

Leave a Comment