43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા

ડભોઇ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા ડભોઇ તાલુકામાં મહદ અંશે ખેડૂતો કરે છે ડાંગર ની ખેતી ચોમાસાના પ્રારંભે ખેતીલાયક વરસાદ થતાં તાલુકાના 22 જેટલા ગામો અને 10 જેટલી વસાહતો ના ખેડૂતોએ ખેતરમાં રોપ્યા છે ડાંગરના દરૂપરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથ તાળી આપતા સમયસર વરસાદ ન થાય તો ડાંગરના દરૂ સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ વઢવાણા એરિયામાં વધુ પડતો ડાંગર નો પાક કપાસ તુવેરપાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે
વઢવાણા સિંચાઈ તળાવમાં પણ માત્ર 10% જ પાણી હોય સિંચાઈ માટે પાણી મળે તેમ ન હોય ખેડૂતોની ચિંતા વધીહજુ પણ વરસાદ બે-ત્રણ દિવસ ના વરસે તો ખેડૂતોને મોટી નુકસાની વેઢવાનો આવે વારોત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણા તળાવ ને સરદાર સરોવરના પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ
જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે સિંચાઈ વિભાગ વઢવાણા તળાવ ભરી ખેડૂતોને પહોંચાડે છે ખેતી માટે પાણી ચાલુ સાલે પણ સિંચાઈ વિભાગ સહિત સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડુતો ની વ્હારે આવી વઢવાણા તળાવ ભરવાનું આયોજન કરે તેવો ખેડૂતોનો સૂર ડભોઇ માં ચાલુ સીઝનનો કુલ 6 ઇંચ અને 10 એમ.એમ જ વરસાદ નોંધાયો છે

Related posts

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર

admin

નોકરિયાત મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી

admin

લાયન્સ ક્લબ દ્વારા વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ રામેશ્વર વિદ્યાલયમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

admin

Leave a Comment