33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

મધ્યાહન ભોજનમાં બટાકાની શાકમાં બટાકા શોધતા રહી ગયા મંત્રીજી

શાળામાં જમવા ગયા ત્યારે મંત્રીજી શાકની ડોલમાં ચમચોથી બટેટા શોધતા રહ્યા; મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ઉઠ્યા પ્રશ્નો
મંત્રીને થાળી પીરસવામાં આવી હતી. બટાકાની એક ડોલ પણ સામે રાખવામાં આવી હતી. મંત્રીએ બટાકાના શાકની ડોલમાં ચમચો નાખીને બટાકા લેવાનો પ્રયાસ કર્યો પણ તેઓને ડોલમાં ક્યાંય બટાકા ન દેખાયા. મંત્રી વારંવાર પ્રયત્ન કરતા રહ્યા, પણ બટાકાની શાકમાં બટાટા ન મળ્યા.


મંત્રી શાળામાં બાળકો સાથે મધ્યાન ભોજન કરવા બેસી ગયા પણ જેવા તેઓ બટાકાની શાક બટાકાનું શાક લેવા ચમચો ઘૂમાવીયો તો ચમચામાં બટાકા જ નહીં આયા. મંત્રી વારંવાર બટાકા કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમને સફળતા ના મળી. અંતે મંત્રી ચુપચાપ ભોજન કરવાનું શરુ કરી દીધું.

વાસ્તવમાં મોહન સરકારના કેબિનેટ મંત્રી પ્રધુમન સિંહ તોમર ડીઆરપી લાઇનમાં વરસાદને કારણે થયેલા પાણીના ભરાવાની માહિતી લેવા પહોંચ્યા હતા. અહીં ઉર્જા મંત્રી પીએમ શ્રી સ્કૂલ પહોંચ્યા હતા. મંત્રી શાળાએ પહોંચ્યા ત્યારે બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું હતું. આ જોઇને મંત્રી પણ પોતાના કાર્યકર્તાઓ સાથે ભોજન કરવા બેસી ગયા.

Related posts

સારા ફાઉન્ડેશન દ્વારા સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ આધુનિક શેરી ગરબા ૨૦૨૪નું આયોજન

admin

ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી

admin

પાવીજેતપુર તાલુકાના સટુન ખાતે પાણીની ટાંકી જમીનદોસ્ત,

admin

Leave a Comment