40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોશિનોર

શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે જંગલ ની થીમ્સ ડેકોરેશન ના વચ્ચે બીરાજમાન ગણપતિ બાપા ની મૂર્તિ એ ભારે આકર્ષણ જમાવ્યું

શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બીરાજમાન ગણપતિ બાપા ની મૂર્તિ એ ભારે આકર્ષક જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહા શિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિત ના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમો ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે શિનોર તાલુકાનુ અવાખલ ગામ મોખરાનું સ્થાન ધરાવે છે અને અહીંયા તીસ થી ચાલીસ જેટલા યુવાનો થી સંગઠિત નવ યુવક મંડળ દ્વારા દરેક કાર્યક્રમો અને વિશેષ ડેકોરેશન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ તહેવાર ને વિશેષ રીતે મનાવામાં આવે છે છેલ્લા ઘણા સમય ના આર્થાત પરિશ્રમ બાદ જંગલ થીમ્સ આટૅ થી ડેકોરેટ કરી ગણેશજી બિરાજમાન કરાતા ગણેશજી ની મૂર્તિએ ભક્તજનો માં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું….

Related posts

હોળી પર્વે પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો

admin

આપણી ધરોહર દ્વારા વડોદરાની ઐતિહાસિક ઇમારતો માટે હેરિટેજ વોકનું આયોજન

admin

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિસદનું આયોજન

admin

Leave a Comment