27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા નવરાત્રી નિમિત્તે બાળ ગરબાનું આયોજન.

સમાજના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા 2007 થી દર નવરાત્રીએ બાળ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ બાળ ગરબામાં 7 થી 14 વર્ષના નાના નાના બાળકો ગરબે રમવા આવે છે ગરબા રમવા આવતા તમામ બાળકોને દરરોજ એક ટોકન ગિફ્ટ આપવામાં આવે છે તથા જે બાળકો બેસ્ટ પર્ફોર્મન્સ અથવા તો બેસ્ટ ડ્રેસીંગ કરીને આવે એમના માટે પ્રોત્સાહન ઇનામો પણ રાખવામાં આવે છે અહીં આવીને દરેક બાળક ખૂબ જ સુરક્ષિત રીતે ગરબા રમે છે તેમના વાલીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ બાળ ગરબામાં આશરે 700 થી 1200 બાળકો ગરબે ઘૂમવા આવે છે. બાળ ગરબા નો સમય પણ નાના નાના ભૂલકાઓને અનુરૂપ રહે તે માટે સાંજે સાડા સાત કલાકથી 10:30 સુધીનો રાખવામાં આવે છે.

Related posts

સોશ્યલ મીડિયામાં બીભત્સ મેસેજ મોકલ્યા બાદ પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ

admin

ગુજરાતના શહેરી વિકાસમાં ઐતિહાસિક પ્રગતિ, વડોદરાને મળેલી 957 કરોડની ભેટ : વિકાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન

admin

લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી બજારો ધમધમતા થયા

admin

Leave a Comment