36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

“સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં…” આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં

વડોદરા ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં.દુષ્કર્મ આચરનાર ત્રણ સહિત તેઓના અન્ય બે સાગરીતોને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી. આ દરમિયાન અચાનક એક આરોપીઓ ઉભો થયો અને બોલ્યો “સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં..”. આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હોવાનુ ત્યાં હાજર વકીલ ભાવિન વ્યાસે જણાવ્યું હતુ.

કોર્ટમાં લાવતાની સાથે જ રોષે ભરાયેલા વકિલોએ આરોપીનો ટપલી દાવ કરતા કોર્ટ પરિસરનો માહોલ તંગ બન્યો

પોલીસ ઓળખ પરેડ કરાવ્યાં બાદ રિમાન્ડ મેળવવા માટે ચુલ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજુ કર્યા હતા

કોર્ટએ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા


તમામ આરોપીઓના મેડિક્લ ચેકપ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં એક આરોપીને સ્ટ્રેચરમાં બેસાડી લઇ જવાયો, જ્યારે અન્ય આરોપીઓએ ચાલવા માટે પોલીસ કર્મીઓનો સહારો લેવા પડ્યો હતો. આ જોતા આરોપીઓની સરભરા વ્યવસ્થિત થઇ હોવાનું જણાઇ છે.

Related posts

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

admin

પરાક્રમસિંહની મિલ્કતની CBI તપાસની માંગ

admin

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર, કવાંટ, પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને ઝડપી પાડી કુલ-૦૪ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment