27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બાપોદ પો.સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ

બાપોદ પોસ્ટે વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂનો જથ્થો લાવી કાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા તેમજ આવી પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે પોલીસ માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતા ગણપતિજીના ધાર્મિક તહેવાર અનુસંધાને ભારતીય બનાવટ ઇંગ્લીશ

દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરા ફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજીક તત્વો શોધી કાઢવા સારૂ બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા તે દરમિયાન પો.કોન્સ જયરામભાઇ જીવણભાઇ તથા અ.લો.ર જીગરભાઇ કરમણભાઇ નાઓના સંયુકત ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે એક ઇસમ નામે બિજેન્દર ઉર્ફે લલિત શર્મા રહે, હરીયાણા નાઓ તેની સફેદ કલરની બોલેરો પીક-અપ ગાડી નંબર HR- 61-E-4469 માં ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી આજવા ચોકડીથી આજવા રોડ થઈ સરદાર એસ્ટેટમા ઉતારવાનો છે જે ઇસમને ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે પકડી પાડી ટીમ વર્કથી પ્રસંસનીય કામગીરી કરવામા આવેલ હતી

Related posts

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની એસ.ડી.હોલ ખાતે યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ડોક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચેક અપ કરવામાં આવ્યું…

admin

કરમસદથી શરૂ થયેલી યુનિટી માર્ચનું વડોદરામાં ભવ્ય સ્વાગત

admin

સિકલીગર ગેંગના 14 આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં ટ્રાન્સફર કરવા ન્યાયાલયનો આદેશ

admin

Leave a Comment