40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બીસીસી બાલ ગરબા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું

બીસીસી બાલ ગરબા મહોત્સવ 2024 નું આયોજન અક્ષર ચોક પાસે રીલાયનસ મોલ ની સામે આવેલ માં આયોજન કયું છે 2007 થી ગરબા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ઈનામો પણ રાખવામાં આવીયા છે જ્યારે ગરબા રાત્રે 7.30થી 9.30 વાગે સુધી ગરબા રમી શકાશે જ્યારે દર વષૅ ની જેમ તમામ સુવીધા રાખવામાં આવી છે જે પણ ફનડ આવશે એ જરુરીયાત મંદો ને આપવામાં આવશે બરોડા સીટીજનસ કાઉન્સીલ બાળકો ને જરુરીયાત મંદ ને ફી આપવામાં આવી છે આ વષૅ પુર માં 630 કીટ આપવામાં આવી છે હેલ્પ લાઈન નંબર છે જે ને કઈ મુશ્કેલ હોય તો સંપકૅ કરી શકે છે આજે પત્રકાર પરિષદ નું આયોજન કયુ છે

Related posts

સાવલીના અલીન્દ્રા ગામ સાઈ યુવક મંડળ દ્વારા નવરાત્રીમાં વર્ષો વરસ થી ગરબાનું આયોજન

admin

સયાજીબાગના ઝુ ખાતે ઝુ ના પક્ષીઓ તથા પ્રાણીઓની સર્જરી માટે ગેસ એનીથેસીયા મશીન લોકાર્પણ

admin

સાવલીના સેવાસદન સામે અક્ષર રેસિડન્સીમાં મધરાતે ચોરી, પોલીસ તપાસ શરૂ

admin

Leave a Comment