30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સેન્ટ્રલ જેલમાં જૈલર દ્રારા માર મારવામાં આવ્યો : આરોપીના પરિવારજનોના આક્ષેપો

વડોદરા શહેરમાં આરોપી નિતેશ સિંગ કુસવા ને ભરણ પોષણ ગુનામાં સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો ત્યાં પરિવારજનો આક્ષેપ છે કે તેને સેન્ટ્રલ જેલમાં જૈલર માર મારવા આવ્યો છે તેના અનુસંધાનમાં આજે પરીવારજનો અને એડવોકેટ નિમીષા બેન સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પરિવારજનોના આક્ષેપો છે કે જે રીતે જૈલર માર મારવામાં આવ્યું છે તેના કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે પરિવારજનોની માંગણી છે કે તેમની સારવાર કરવામાં આવે તેવી માંગ સાથે આજે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

Related posts

સૃયઁ મુખી હનુમાન મંદિર યુવક મંડળ સિલોક્સ કંપની પાશે ખિસકોલી સર્કલ અટલાદરામા મકર સક્રાંતિ હોવાથી સ્લમ વિસ્તાર નાના છોકરા ઓ માટે પતંગ, ફુગ્ગા અને પીપૂડાનું વિતરણ કરવામાં આવ્યું

admin

વડોદરા રાજપુત યુવા એસોસિએશન દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન

admin

રેલવેમાં ભરતી બાદ સ્ક્રેપ કૌભાંડ,લોખંડના ભંગારની આડે સ્ટીલ લઇ જતી 2 ટ્રકો જપ્ત

admin

Leave a Comment